તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - પ્રસ્તાવના

  • 298
  • 70

હેલ્લો મિત્રો , મારું નામ છે અનિકેત ટાંક અને હું અત્યારે સુરતમાં રહુ છું. આ મારી પેહલા નવલકથા છે એટલે કદાચ શબ્દો કદાચ આડાઅવળા થઈ શકે છે એના માટે હું અત્યારથી માફી માંગુ છું. આ કથામાં આવતા પાત્રો મેં થોડાક ઇતિહાસ અને થોડાક વર્તમાન માંથી લીધેલા છે અને તે પાત્રોનો ઉપયોગ કરીને મેં એક કાલ્પનિક કથાનું સર્જન કરવાનો પ્રયત્ન કર્યો છે જેને વર્તમાનમાં રહેલા પાત્રો સાથે કોઈ સબંધ નથી .હવે થોડીક નવલકથા વિશે વાત કરીએ , આ કથા છે એક જ્ઞાન નગરી ની જેને ઇતિહાસમાંથી ભૂંસવાની કોશિશ કરવામાં આવી હતી પણ જ્ઞાન ક્યારેય મરતું નથી એ હંમેશા એનો ઉત્તરાધિકારી શોધી