એક કદમ....."એક કદમ ઓળખાણ તરફ."મારુ કાઠિયાવાડ,,, લાગણીશીલ લોકો થી વસેલું કાઠિયાવાડ કાઠિયાવાડ ની ઘણી બધી વસ્તુઓ વખણાય છે, પરંતુ ગાંઠિયા અને જલેબી, ફાફડા અને ઊંધિયુંની વાત જ અલગ હોય છે,રાજકોટ કાઠીયાવાડનું એક મોટું શહેર કાઠીયાવાડી માટે એનું રંગીલું રાજકોટ વાત કરીએ બે મિત્રોની જે દૂર હોવા છતાં એકબીજાની નજીક હતી, સામાન્ય પરિવારમાંથી આવતી બે મિત્રો કુમુદ અને નેહાધોરણ 8 થી ધોરણ 12 સુધી બંન્ને સાથે અભ્યાસ કરતી હતી, બંન્ને એકબીજાની ખૂબ જ પરવાહ અને ગાઢ મિત્રતા હતી, કુમુદ ના પિતા નીખીલભાઈ ગવર્મેન્ટ હાઈસ્કુલ માં ક્લાર્ક તરીકે જોબ કરતા હતા અને કુમુદ ની માતા મીનાબેન શાળામાં શિક્ષિકા હતા... કુમુદ ને નાનપણ