સબંધ સંકટ

પ્રેમ કેમ ઘટી રહ્યો છે અને તેને કેવી રીતે પુનર્જીવિત કરવો.રિયા અને કબીર વર્ષોથી પ્રેમમાં હતા, પરંતુ જેમ જેમ તેમના લગ્નની તૈયારી શરૂ થઈ, તેમ તેમ તેમના સંબંધમાં તિરાડ પડવા લાગી. કબીરને અપેક્ષા હતી કે રિયા તેની ઉચ્ચ પગારવાળી કોર્પોરેટ નોકરી છોડીને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરે, જ્યારે રિયા એક એવો જીવનસાથી ઇચ્છતી હતી જે તેની મહત્વાકાંક્ષાઓને ટેકો આપે. બીજી બાજુ, રિયાના માતાપિતાએ આગ્રહ કર્યો કે કબીરે વધુ નાણાકીય જવાબદારી લેવી જોઈએ, જ્યારે કબીરનો પરિવાર અપેક્ષા રાખતો હતો કે રિયા પરંપરાગત ઘરની ભૂમિકાઓમાં સમાયોજિત થાય. જે સંબધ પ્રેમ સાથે શરૂ થયો તે ટૂંક સમયમાં અપેક્ષાઓ અને વ્યક્તિગત આકાંક્ષાઓ વચ્ચેનું ખેંચતાણ