સિંગલ મધર - ભાગ 2

  • 202
  • 70

"સિંગલ મધર"( ભાગ-૨)ઝંખનાએ એના પતિદેવથી છુટાછેડા લીધા હોય છે.ઝંખના હાઈસ્કૂલમાં રિપોર્ટ તૈયાર કરતી હોય છે ત્યારે એના ભૂતપૂર્વ પતિનો ફોન આવે છે.હવે આગળ..ઝંખના ઘણું વિચારીને રાકેશનો કોલ ઉપાડે છે.તરત જ રાકેશ બોલવા લાગી જાય છે.હેલ્લો ઝંખના, મને માફ કરજે. સોરી.. સોરી..આપણી એકતા મને યાદ આવે છે. શું આપણે ફરીથી એક બનીએ તો! હું તારા વગર રહી શકતો નથી.આ સાંભળીને ઝંખનાને ગુસ્સો આવ્યો.હેલ્લો.. હવે એ વાત ભૂલી જા. હું અત્યારે જોબ પર છું. મૂળ શું કામ છે એ કહે. નહિંતર તારો કોલ કટ કરું છું.હેલ્લો ઝંખુ ડિયર, કોલ કટ કરતી નહીં. અગત્યનું કામ છે. મને ખબર છે કે તું હાઈસ્કૂલમાં ટીચર