પુરુષાર્થ અને પૈસો

  • 184
  • 66

પુરુષાર્થ અને પૈસો   उद्योगे नास्ति दारिद्रयं जपतो नास्ति पातकम्। मौनेन कलहो नास्ति जागृतस्य च न भयम्॥     અર્થઃ- ઉદ્યમ કરવાથી દરિદ્રતા અને જપ કરવાથી પાપ અને  મૌન રહેવાથી કોઈ વિખવાદ થતો નથી અને જાગતા રહેવાથી એટલે કે સજાગ રહેવાથી ભય નથી રહેતો.   મહેનતથી ભાગ્ય બદલી શકાય છે. એક માણસ હમેશા આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલો રહેતો હતો. यस्यार्थाः तस्य मित्राणि यस्यार्थास्तस्य बान्धवाः । यस्यार्थाः स पुमांल्लोके यस्यार्थाः स च पण्डितः ॥3॥ જે વ્યક્તિ પાસે ધન હોય, એના જ મિત્રો હોય છે, એના જ બંધુબંધાવો હોય છે, એજ સંસારમાં ખરેખર પુરુષ (સફળ વ્યક્તિ) ગણાય છે, અને એજ પંડિત અથવા જાણકાર