શાપિત ગુડિયા

  • 192
  • 52

વિરાટ ગામ આવ્યો ત્યારે સાંજ પડી રહી હતી. પવનમાં એક અજીબ ઠંડક હતી. ગામના રસ્તા સંકડા અને શાંત હતા, જાણે એક ચેપટી મારો તો શબદ વાજતો રહે. ગામમાં પ્રવેશતા જ તે સીધો નાનાજીના જૂના ઘરના દરવાજા સામે ઊભો રહ્યો.વર્ષો પછી તે ફરી અહીં આવ્યો હતો... પણ કાંઈક અલગ લાગતું હતું.આ ઘરની દિવાલો હજુ પણ ઊભી હતી, પણ શ્વાસ લેતી લાગતી હતી.---ભાગ ૧: ભૂતિયું ઘર અને ભૂલાયેલા રહસ્યો"અરે વિરાટ! તું આવી ગયો?" ગામના પુરોહિતે પૂછ્યું."હા, બસ થોડા દિવસ માટે અહીં રોકાવાનું છે," વિરાટ હળવેથી હસ્યો."શું તારે ખરેખર આ ઘરમાં રોકાવું છે?""હા... કેમ? કોઈ સમસ્યા છે?"પુરોહિત કંઈ બોલ્યા નહીં, માત્ર ટૂંકો ઉતર