ભૂલ છે કે નહીં ? - ભાગ 22

  • 726
  • 450

એક દિવસ મારી બહેનપણીએ મને પૂછી જ લીધું કે સાચું બોલ શું વાત છે ? તું આમ વારે વારે રડે કેમ છે ? મેં એની વાતનો કોઈ જવાબ ન આપ્યો. બસ એટલું જ કહ્યું કે મારું માથું દુખે છે ઉતરતું જ નથી. આજે દવા લઈ આવા સારું થઇ જશે. હું એને શું કહેતે ? એને સાચી હકીકત કહેતે ને કદાચ એ કોઈ દિવસ મારા ઘરમાં કોઈને કહી દે તો ? અને એેટલે જ મેં એને કંઈ ના કહ્યું. ને હવે મને લાગ્યું કે મારે મારી જાતને સંભાળવી પડશે નહીંતર ઘરમાં પણ કોઈને શંકા જશે. મેં મારી જાતને સંભાળી લીધી. હવે