પાંચ પૈસા આગલા ભાગમાં નાની શ્રદ્ધા વિશે તમે થોડીક જાણકારી મળી હવે થોડુંક વધુ જાણો શ્રદ્ધા ના વિચારો તેના તોફાનો અને તેના વિચારો ને ફળી ભૂત કરવાની હિંમત માત્ર શ્રદ્ધામાં જ છે સામાન્ય માણસો એવો વિચાર પણ નહીં જે શ્રદ્ધા વિચારી અને તેને કરી પણ નાખે છે એવી યુનિક થોડી બીજાથી અલગ એવી મારી શ્રદ્ધા વિશે એક પાછી નાનકડી બીજી વાર્તા લખી અને તમારી સામે સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે આશા છે તે મારી વાર્તા મોટાઓને અને ખાસ કરીને નાના છોકરાઓને બહુ ગમશે.શ્રદ્ધાની શરારતોઆપણે પહેલા જોયું કે શ્રદ્ધા પાંચ પૈસાના સિક્કા માટે કેટલી હેરાન થઈ. એટલું બધું થવા છતાં પણ એણે તોફાન-મસ્તી