કંકાશ

  • 522
  • 194

          રવિ વડોદરા શહેરમાં પોતાના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. તે  કોલેજમાં પ્રોફેસર હતો. અને તેના પપ્પા ચંદ્રેશભાઈ વી. એમ. સી. માં ( વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ) માં મેયર હતા. અને તેના મમ્મી ચંદ્રિકાબેન હાઉસ વાઈફ હતા. રવિ ખુબ સંસ્કારી છોકરો હતો. તે પોતાના પેરેન્ટ્સનું એક જ દીકરો. એટલે મમ્મી પપ્પાનો કહીયારો હતો. ઘર સુખ સમૃદ્ધિથી છવાયેલું હતું. ચંદ્રેશભાઈ અને ચંદ્રિકાબેન રવિ માટે છોકરી શોધતા હોય છે. અને તે માટે સગા સંબંધીઓને વાત કરે છે. અને ઘણી જગ્યાએ વાત ચલાવ્યા પછી  અંતે ઋત્વા  નામની છોકરીનો બાયોડેટા રવિ અને તેના પેરેન્ટ્સને પસંદ આવે છે. અને સૌ ઋત્વાનાં ઘરે