મિસ કલાવતી - 8

  • 232
  • 74

લગભગ છ મહિના પછી 'કલા' હવે પૂરી ફ્રી થઈ હતી. તે આજે ખુશ ખુશાલ હતી. કારણ કે તેણી કલાસીસમાં ફર્સ્ટ નંબર લાવી હોવાથી, તેની ખુશીમાં પોતાનો 'દિગગી આજે તેને કોઈ 'સરપ્રાઈઝ' આપવાનો હતો . શું સરપ્રાઈઝ આપવાનો છે, તે 'હજુ તેણીને બતાવ્યું ન હતું .તેને ફક્ત એટલું જ કહ્યું હતું, કે' મનપસંદ ત્રણ- ચાર જોડી કપડાં અને મુસાફરીનો સામાન પેક કરીને સવારે આઠ વાગે તૈયાર થઈને રહેજે.  5- 6 દિવસ બહાર ગામ જવાનું છે. પરંતુ ક્યાં જવાનું છે તે એણે બતાવ્યું ન હતું .સવા આઠ વાગે ચુડાસમા પોતાની ગાડીના બદલે ભાડા ની 'કવોલીસ'ગાડી લઈને તેને લેવા ઠેક 'કલા'ના ઘેર આવ્યા .ડ્રાઈવરે