શ્રાપિત ધન - ભાગ 5

હું તમારા લખાણની માત્ર ભાષાકીય ભૂલો સુધારીને પાછું આપી રહી છું:ચાર પિત્તળના ઘડાં મળી આવે છે.મજૂર પૂછે છે, "શેઠ, આમાં શું છે? કંઈ ખજાનો-વજાનો તો નથી ને?"તો શેઠ કહે છે, "મારા ભાઈ, આ તો સાધુ મહારાજ આવ્યા હતા. તેમણે હવન કરાવ્યું હતું અને આ ચાર ઘડાંમાં કંઈક બધું નાખીને દાટ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે આટલા દિવસ પછી ચારેય ઘડાં બહાર કાઢીને ગંગાજીમાં પધરાવી દેજે. એટલે પાછા બહાર કાઢી રહ્યો છું.આ વાતની કોઈને જાણ કરવાની નહોતી, એટલે જ તમને બેને રાત્રે બોલાવ્યા. અને તમે પણ તમારું મોઢું બંધ રાખજો, નહીતર અનિષ્ટ થશે. એની અસર તમારા પર પણ પડશે. એટલે