ચોરી ની મતિ

  • 274
  • 82

ખુબ જુના કાળ ની આ વાત છે. વાતો હવે ફક્ત જુના કાળ ની જ છે. આ નવા કાળ માં તો ફક્ત ગપાટા અને સેલ સપાટા છે. ખેર, વાત હવે સંભાળજો. એક ધર્મરાજ  નગર હતું. આ નગરના પ્રધાન ની વાત છે. રાત નો સમય હતો. નોકર પ્રધાનના પગ દબાવતો હતો. થોડી વાર માં પ્રધાનને ઘોર ઊંઘ  આવી ગઈ. આ બાજુ નોકરને પગ દબાવતા પ્રધાનના પગમાં ચાંદીનાં કડા જોયા મન બગડ્યું. નાની એવી માસિક આવક કેમ ગુજારો ચાલે? મહિનાના બે છેડા ભેગા કરવામાં જ કમર તૂટી જાય. તેને થયું લાવ ધીરેથી કાઢી લવ ખબર ન પડે તેવી રીતે. જીવન થોડું આસાન થઇ