સંવેદનાનું સરનામું - 2

  • 190
  • 62

 આહુતિ - એમાં શું થઈ ગયું તમે મારા ભાવિ છો. મારું ફ્યુચર છો, સુખ, દુઃખ  જે કંઈપણ  હોય હવે મારે તમારી સાથે જ મારા જીવનના સારા ખરાબ બધા જ દિવસો ગાળવાના છે. જો હું તમારા સુખ તમારા વૈભવમાં તમારી સાથે રહી શકું તો તમારા દુઃખમાં કેમ નહીં? જો તમારી સફળતા ઉપર મારો અધિકાર છે તો તમારી નિષ્ફળતા ઉપર શું કામ નહીં?  હવે જે કંઈ છે તે માત્ર તમારું કે માત્ર મારું નથી પણ આપણું છે. "લગ્ન   એટલે જેમા  બે વ્યક્તિ કે બે શરીરનો નહીં બે આત્માનો મેળાપ થાય છે".  તમે કંઈ જ ચિંતા ન કરો જે થશે એ સારું