સંઘર્ષ જિંદગીનો - 14

  • 258
  • 104

             પ્રકરણ -18 (ગયા અંકથી આગળ )    જાણે આજે ભગવાનની સંપૂર્ણ કૃપા અજયના પરિવાર પર વરસી હોય તેવું જણાય છે. સૌ ખુશીથી  ગદ ગદ થઈ જાય છે. જાણે આજે તેમના આનંદનો કોઈ જ પાર રહેતો નથી. તેઓ હાથ જોડીને વારંવાર ભગવાનનો ઉપકાર માને છે. ' હે ભગવાન તમારી ખુબ ખુબ દયા,  તમારી કૃપાનો કોઈ જ પાર નથી. ખરેખર ભગવાન આજે તમારા સાક્ષાતકાર રૂપના દર્શન થયાં. તમારી લીલા અપરંપાર છે. તમારી મહેરબાનીની કોઈ જ સીમા નથી. આજે તમે અમારી ઘણી મોટી તકલીફનું નિવારણ કાઢી આપ્યું છે. ખુબ ધન્યવાદ ઈશ્વર તમારો. પછી અજય ઘરમાં રહેલા ભગવાનના મંદિર