સંઘર્ષ જિંદગીનો - 8

  • 582
  • 314

(ગયા અંકથી આગળ )             અજય અર્ચના પાસે પાછો ચાલ્યો જાય છે. અને તેને રસોડામાં જઈને મદદ કરે છે. અને સૌ જમવા બેસે છે. જમીને સૌ સુઈ જાય છે. અજય મનમાં થોડો ખુશ થાય છે કે હું પરીક્ષા પાસ કરી લઇશ તો તે બહાને મારા પરીક્ષા પાસ કરવાથી મને નોકરી મળી જશે અને પરિવારને આધાર થશે. પરિવારની પરિસ્થિતિ સુધરશે. અમે આગળ આવશુ.  અને તે સવારે સ્કૂલે જઈને ફોર્મ ભરી દે છે. પરીક્ષા માટેની બુક લાવે છે. હરખાતો તે અર્ચના પાસે આવે છે. અને બુક બતાવે છે. અર્ચના ખુશ થાય  છે. તે જમીને વાંચવા બેસી જાય છે. તે ખુશ થઈ પ્રાર્થના કરતો