સંઘર્ષ જિંદગીનો - 5

 (ગયા અંકથી આગળ )          ત્યાર બાદ અજય અને અમિત પોતાના ઘરે જવા નીકળી જાય છે. અજય પોતાના ઘરે આવે છે. તેની મમ્મી કામકાજ કરતી હોય છે. અને તેના પપ્પા કામ પર ગયા છે. ક્રિના પોતાનું હોમવર્ક કરતી હોય છે. અજય ઘરમાં આવીને બાથરૂમમા હાથ મોં ધોવા જાય છે. અને  થોડીવાર પછી બહાર આવે છે. અને હાથ મોં લૂછીને પોતાની મમ્મી પાસે આવે છે.  અને તેની મમ્મીની બાજુમાં આવીને ઉભો રહે છે. અને થોડીવાર તેની સામે જુએ છે. અર્ચના - બેટા કેવો દિવસ ગયો આજે સ્કૂલમા કઈ તકલીફ જેવું તો નથીને? અજય -ના મમ્મી બધી જ નિરાંત છે. અજય (મનમાં  બોલે