સંવેદનાનું સરનામું - 1

 યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે છે. તમે ચિંતા ન કરશો બધુ જ ઠીક થઈ જશે, આપણો સમય  અત્યારે ખુબ જ ખરાબ છે તે હું જાણું છું પણ એક દિવસ આપણી ઉપરથી આ દુઃખના વાદળ જરૂર ઉતરી જશે. ઈશ્વર આપણો ન્યાય ચોક્કસ કરશે. તમે જો જો બધુ જ  ઠીક થઈ જશે. તે સુંદરી બોલી. પણ કંઈ રીતે થશે ? મને કંઈ જ ભવિષ્ય દેખાતું નથી. મને નથી લાગતું કે આ સમસ્યામાંથી આપણે ક્યારેય બહાર નીકળીશું. યજ્ઞેશ બોલ્યો. પણ મારું મન કહે છે કે આપણે ચોક્કસ આ બધી વીટંબણામાંથી ચોક્કસ બહાર આવીશું. અને ફરીથી આપણું જીવન