સુખ અને દુઃખ આપણા જ હાથમાં !

  • 1.1k
  • 2
  • 386

જવા દો બધું માન - સન્માન, પોતાની ઓળખ, પોતાનો હોદ્દો, નામ આ એક સમયે જતું જ રહેવાનું છે. અગત્યનું એ છે કે કુદરતે આપેલા આ જીવનને આપણે કંઈ રીતે જીવીએ છીએ. અત્યારે આપણે સૌ દેખાદેખી અને હરીફાઈ માં બહુ જીવીએ છીએ. અને આપણા બાળકોને પણ એ જ શિખવીએ છીએ. પછી ચાહે બાળકોના રિઝલ્ટ હોય કે એમની કારકિર્દી હોય આપણે એમને હમેશાં બીજાની સાથે સરખાવીએ છીએ. અહીંયા મને એક વાત યાદ આવે કે એક જાણીતા લેખક રહીશ મણિયારે બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે એક પપ્પા અને તેમનો એક દીકરો એમની નાનકડી અલ્ટો ગાડીમાં જતા હતા. ત્યારે બાજુમાં બેઠેલા દીકરાએ એક