નાટક: "મા, મે તને પસંદ કરી છે !"(એક અંકીય નાટક – માતા અને દીકરીના મધુર સંબંધ પર આધારિત જ્યાં દીકરી માતાને કેટલો પ્રેમ કરે છે તે દર્શાવી રહી છે તે તેની માતાને પ્રેમથી હેરાન કરે છે એટલે માતા કહે છે તું મને ક્યાં ભટકાઈ ગઈ એટલે દીકરી રમુજમાં પ્રેમપૂર્વક તેની માતા પાસે નાટકનું વર્ણન કરે છે અને કહે છે મેં તને પસંદ કરી છે એટલે હું તારા જીવનમાં છું)પાત્રો:1. મા: ૭૦ વયની, શાંત, સમજદાર અને પ્રેમાળ.2. દીકરી: , 45 વરસની નિર્દોષ અને કલ્પનાશીલ, જે માતાને ખૂબ પ્રેમ કરે છે.મંચ સજાવટ:એક સરલ મકાનની અંદરનો દ્રશ્ય.મધ્યમાં એક ખુરશી અને ટેબલ.દીકરી નજીક જમણી