મારા પ્રેમની કહાની

  • 532
  • 168

Title : - મારા પ્રેમની કહાનીજાનવીના અવસાન પસી હું મારી જિંદગીમાં એકલો પડી ગયો હતો પસી પાંચ વર્ષ કેવી રીતે ગયા એ ખબર જ ના પડી.પસી મારી સગાઈ રોશની નામની છોકરી સાથે થઈ. શરૂઆતમાં એ પણ મારી સાથે બઉ વાત કરતા હતા પસી ધીરે ધીરે વાતો ઓસી થઈ ગઈ પસી મેં યુરોપમાં નોકરી કરવા માટે ફાઈલ મૂકી ફાઈલ મુક્યા પસી ઘરના લોકોએ મારા લગ્ન જલ્દીથી રોશની કરાવવાના નક્કી કર્યા17/11/2024 એ મારા લગ્ન રોશની સાથે થયા પણ રોશની જાનવીની જગ્યા ના લઈ શક્યા મને રોશનીની એક આદત નોતી ગમતી કે તે મોબાઈલ બઉ જોતા હતા.થોડા ટાઈમ પસી મારે યુરોપમાંથી જો