અભિનેત્રી - ભાગ 66

  • 312
  • 170

અભિનેત્રી 66*           શર્મિલાએ પહેલા વિચાર્યું કે પોતે બાથરુમમા જઈને દરવાજો બંધ કરીલે.પણ એ.એ પણ જાણતી હતી કે જેમ આણે મેઈન ડોર ખોલી નાખ્યો.તેમ એ બાથરૂમનો દરવાજો પણ એ ખોલી જ નાખશે અને પછી?પછી તો એનાથી બચવા એણે મરણીયો પ્રયાસ કરવો જ પડશે ને?એનો સામનો ત્યાર પછી પણ તો કરવો જ પડશેને?તો એની તૈયારી હમણાંથી શા માટે ન કરુ?અને એને એક તરકીબ સૂઝી. બાથરૂમમાં જવાને બદલે એ કિચનમાં દોડી. અને એ કિચનમા એક પછી એક ડ્રોવર ફંફોસવા લાગી.આખર એક ડ્રોવરમા એને મરચાનો પાવડર હાથ લાગ્યો.એણે એ મરચાના પાવડરની એક મુઠ્ઠી ભરી અને શ્વાસ રોકીને કિચનના દરવાજાની પાછળ