અભિનેત્રી - ભાગ 55

(1.4k)
  • 1.7k
  • 1k

અભિનેત્રી 55*    ઉર્મિલાએ દરવાજા તરફ દોટ મૂકી.ઉર્મિલાને દરવાજા તરફ દોટ મુકતા જોઈને પેલી વ્યક્તિ સાવધ થઈ ગઈ.એણે દોડતી ઉર્મિલાના બન્ને પગ જંપ મારીને પોતાના બન્ને હાથોમાં ઝકડી લીધા.અને ઉર્મિલા ઉંધા મોઢે ફર્શ પર ફસડાઈ. એના નાકમાંથી લોહિ નીકળવા લાગ્યુ.પછડાટ ના કારણે એના હોઠ પણ ફાટી ગયા.દર્દના કારણે એ ચિત્કારી ઉઠી.   કાળા લીબાસવાળી વ્યક્તિએ જમીન પરથી સ્ફૂર્તિથી ઉભા થઈને ઉર્મિલાને ફૂલની જેમ ઉંચકીને સોફા ઉપર પટકી."તારુ કોઈ પણ જોર કે શાણપણ મારી આગળ કામ નહી આવે રાણી.બોલ હવે તુ જાતે તારા કપડા ઉતારે છે કે પછી હુ ફાડવા મંડુ?" જવાબમા ઉર્મિલા પુરી તાકાતથી એ વ્યક્તિના ચહેરા ઉપર થૂંકી.થુકની સાથે એના ફાટેલા