અભિનેત્રી - ભાગ 54

(1.8k)
  • 2k
  • 1.1k

અભિનેત્રી 54*                              શર્મિલા ઇન્ફિનિટી મોલમાં બુરખો ઓઢીને શોપિંગ કરવામા મશગુલ હતી.એણે એક પંજાબી ડ્રેસ પોતાના માટે પસંદ કર્યો અને એ લઈને એ ટ્રાયલ રૂમમાં એ ડ્રેસ પહેરીને ચેક કરતી હતી ત્યા એનો મોબાઈલ રણક્યો.             મેતો દીવાની હો ગઈ              પ્યાર મે તેરે ખો ગઈ.નંબર અજાણ્યો હતો એટલે પહેલી વાર એણે એને ઇગનોર કર્યો.પણ તરત બીજી વાર એજ નંબરથી રિંગ વાગી.એટલે આ વખતે એણે ફૉન કલેક્ટ કર્યો. "કોણ?"સામે રંજન હતો."કેમ છો મેડમ?લાગ્યુ બાગ્યું તો નથીને?ગાડીને નુકશાન કરવા બદલ સોરી.અત્યારે તો