અભિનેત્રી 53* મે તો દિવાની હો ગઈ પ્યાર મે તેરે ખો ગઈ નિર્મલ ઝાનો કૉલ હતો.શર્મિલાએ ફૉન કાને માંડ્યો. "બોલીયે ઝા જી.""મેડમ.સુમધુર ડેરી કે મેનેજર કા ફૉન થા.ઉનકે પ્રોડક્ટ્સ કી જો એડ બાકી હે વો ઉસે કરાને ચાહતે હે." "ઠીક છે.થોડો મૂડ સારો થવાદે પછી ફાઈનલ ડેટ આપુ છુ." "ઓકે મેડમ."કહીને નિર્મલે ફૉન રાખ્યો.નિર્મલ સાથે વાત કરી લીધા પછી શર્મિલાએ ઉર્મિલાને કૉલ કર્યો."હેલ્લો ઉર્મિ.કેમ છો?" "મજામાં અને તુ.""નો મજામા." "લે શુ થયુ?બધુ બરાબર તો છે ને?"ઉર્મિલાએ ચિંતાતુર સ્વરે પૂછ્યુ.તો શર્મિલાએ*હો ગયે બરબાદ*ના સેટ પર રંજન સાથે