અભિનેત્રી - ભાગ 52

  • 240
  • 128

*અભિનેત્રી 52*                               ઉર્મિલાની ખુશી કયાંય સમાતી ન હતી.એણે ફ્કત ત્રણ કલાકમા ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી હતી.હા એ માટે શર્મિલાના નામનો એને સહારો જરૂર લેવો પડ્યો હતો.પણ કામ તો એણે પોતે જ કર્યું હતુ ને?એને વર્ષો બાદ કરેલા પોતાના એક્ટિંગના હુન્નર પર ગર્વ થયો.અને સાથે સાથે પસ્તાવો પણ થયો.   પસ્તાવો એટલા માટે કે જો એ પણ શર્મિલા ની જેમ બિન્ધાસ્ત હોત.તો એણે પણ બળવો કર્યો હોત શર્મિલાની જેમ.પોતે બારમા મા હતી ત્યારે પોતાને મળેલી પહેલી જ ફિલ્મની ઑફર ને એણે મમ્મી પપ્પાની ઉપરવટ જઈને સ્વીકારી લીધી હોત.જો