અભિનેત્રી 51* *હો ગયે બરબાદ*ના સેટ પર વાગી રહેલા મ્યુઝિકની તાલ પર શર્મિલા અને રંજન ધીરે ધીરે ડાંસના સ્ટેપ કરતા હતા અને શોટ આપતા જતા હતા.રંજન હવે શર્મિલાને હાંસિલ કરવા અધીરો થયો હતો. ગઈ રાત્રીના મયુરે આપેલી સલાહ અનુસાર એ એકવાર શર્મિલાના ઉરોજને આંગળીથી સ્પર્શ કરી ચૂક્યો હતો.અને શર્મિલાએ.એ સ્પર્શનો અણગમો પોતાની આંખોથી વ્યક્ત પણ કર્યો હતો. બીજી વાર એ બન્ને શોટ આપવા તૈયાર થયા.મલ્હોત્રાએ ફરીથી કહ્યુ. "કેમેરા.લાઈટ.એક્સન."અને શર્મિલા અને રંજન ફરીથી એ જ મુદ્રામાં આવીને ઉભા રહ્યા હતા.જેવો એમણે મલ્હોત્રા ના મુખેથી