અભિનેત્રી 50* રંજન એના ફ્રેન્ડ મયુર સાથે બેલાપંજાબ રેસ્ટોરન્ટમા બેઠા હતો.બિયરની ચૂસકી ભરતા મયુરે પૂછ્યુ. "કેટલેક પોહચી તારી મુવી?""સિકસ્ટી પર્સેન્ટ શૂટ પુરુ થવા આવ્યુ છે.મૂવીનુ પોગ્રેસિંગ બહુ ફાસ્ટ છે.નેકશ્ટ બે મહિનામા ક્દાચ રેડી પણ થઈ જાશે." "ગુડ.અને પેલી શર્મિલાનુ શુ થયુ?"મયુરે આંખ મિચકારતા પૂછ્યુ.તો એક નિઃસાસો નાખ્યો રંજને."હજી સુધી તો કંઈ નહીં.બહુ કડક છે યાર. એને આંગળી પણ લગાડવી મુશ્કેલ છે.""તારા જેવા છેલ છબીલા માટે શુ મુશ્કેલ છે?"રંજનને પાનો ચડાવતા મયુરે કહ્યુ.તો રંજન ઉદાસ સ્વરે બોલ્યો."મને તો કંઈ સૂઝતું નથી યાર.તારી પાસે કંઈ રસ્તો હોય તો બતાવ.""અરે તારી