અભિનેત્રી - ભાગ 49

  • 638
  • 344

અભિનેત્રી 49*                                   આજે સુમધુર ડેરીના પ્રોડૉક્ટની એડ શૂટ કરવા મિડિયા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયોમાં ઉર્મિલાએ જવાનુ હતુ.આથી બરાબર સાત વાગે શર્મિલાએ પેક અપ કરાવ્યુ.અને પોતાની કારમા આવીને બેસી.ત્યા નિર્મલ આવ્યો."મેડમ.હુ બાઈક પર આગળ જઈને શૂટની તૈયારી કરાવુ છુ." "ઓકે.હુ અહીંથી પહેલા ઘરે જઈશ.તુ ત્યા જઈને પહેલા ચેક ક્લેકટ કરીને મને ઈન્ફોમ કર એટલે મને આવવાની ખબર પડે.નહીતો ઘણી કંપની વાળા એડતો કરાવી લે છે પરંતુ પછી પૈસાને બદલે તારીખો જ આપ્યા કરે છે."શર્મિલાના સજેશનથી નિર્મલ પણ એગ્રી હતો."બીલકુલ સહી બાત હે.અને ત્યાંથી સ્ટુડીયો ક્યા દુર છે?બહુ બહુ