અભિનેત્રી 48* શર્મિલાએ કરેલુ રેકોર્ડિંગ જોઈને અને સાંભળીને જયસૂર્યાનો કાળો ચેહરો વઘુ કાળો થયો.એ ગુસ્સાથી તાડુકયો. "શુ છે આ બધુ?" "આ રેશમની ડોરી છે બાબુ."જયસૂર્યાના ક્રોધનો શાંતિથી જવાબ વાળ્યો શર્મિલાએ.પણ આ રીતે જયસૂર્યાને કંઈ સમજ માં ન આવ્યુ. "એટલે?"એણે પૂછ્યુ.તો શર્મિલાએ ખંધાઈ પુર્વક મંદ મંદ સ્મિત કરતા કહ્યુ."યાદ છે ને તે એક દિવસ કહ્યુ હતુ.કે તુ મારુ કોઈ પણ ગેરકાનૂની કામ કરવા તૈયાર છો?""હા.કહ્યુ હતુ અને જો તુ મળતી હો તો એ માટે હું આજે પણ રેડી જ છુ."શર્મિલા જયસૂર્યાની નજદીક આવી અને એનો કોલર પકડીને બોલી."પણ કામ