અભિનેત્રી - ભાગ 47

  • 430
  • 212

*અભિનેત્રી 47*                                  ઘરે આવતા વેંત શર્મિલાએ બે કામ તરત કર્યા.પહેલુ કામ ઉર્મિલાને ફૉન કરવાનુ કર્યું. "હેલ્લો ઉર્મિ.ત્રીસ તારીખે રાત્રે આઠ વાગ્યે મિડિયા પ્રોડક્શન મા શૂટ છે." "ક્યા આવ્યુ આ?" "અહીંથી સાવ નજદીક જ છે.અને તને યાદ છેને તારે શુ કરવાનુ છે?"શર્મિલાએ પૂછ્યુ. "એ તો એ લોકો સમજાવશે ને?"ઉર્મિલાએ ભોળા ભાવે કહ્યુ.તો શર્મિલા બોલી."અરે એ નઈ.તારે શૂટિંગમાં કઈ રીતે જવાનુ છે તે.""હા.હા એ યાદ છે.મારે બુરખો પહેરીને પહેલા તારે ત્યાં આવવાનુ અને ત્યાથી તારા કપડા પહેરી.તારી ગાડી લઇને મારે ઉર્મિમાથી શર્મિ બનીને શૂટ માટે જવાનુ બરાબર ને?"શર્મિલાએ ઉર્મિલાને શાબાશી આપી."ગુડ