સાત આઈડિયા સફળતાનાપ્રકરણ ૧ જાદુમિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret ) વિશે સમજમાં આવ્યુ . આ જાદુ દરેક વ્યક્તિ કરી શકે છે અને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે .જાદુ ખરેખર છે અને એ કામ પણ કરે છે એ વાતનો મને હવે વિશ્વાસ છે . 45 વર્ષની ઉંમરે મને આ જાદુ વિશે ખબર પડી . ત્યાં સુધીનું જીવન મેં આ જાદુની સમજ વગર જ જીવ્યું . જ્યારે મને જાદુ વિશે ખબર પડી તો એના વિશે વધારે જાણવા મેં ઘણી ચોપડીઓ વાંચી , ઘણા સેમીનાર એટેન્ડ કર્યા , જુદા જુદા ગુરુઓના વિચાર સાંભળ્યા, તેમની પાસે ટ્રેનિંગ લીધી .સમજમાં આવ્યું