પ્રેમ અને મિત્રતા - ભાગ 8

 (પ્રેમ અને મિત્રતા સાચવી રાખવા ની લડત ચાલુ થઇ ગયી હતી...રાહુલ નો સ્વભાવ એક દમ ભોળો એને સૌ થી વધારે વિશ્વાસ હતો તો એ માત્ર ને માત્ર મારી પર હતો.) (થોડા દિવસો થી નીરજા મારી સાથે રોજ જવા આવવાનું બહાનું શોધી લેતી હતી...મારી સાથે જવા એ બસ પણ જવા દેતી.. રાહુલ માટે થઇ ને નીરજા મારા પ્રત્યે શું વિચારે છે એના પર મેં ધ્યાન ના આપ્યું..પણ મને એનું આ વર્તન થોડું અજીબ લાગ્યું.... રાહુલ એ પણ મને ક્યારે એવો સવાલ ન હતો કરતો કે તું નીરજા સાથે ના જઈશ કેમ કે રાહુલ ને મારી પર પુરે પૂરો વિશ્વાસ હતો કે