અભિનેત્રી - ભાગ 46

  • 516
  • 284

*અભિનેત્રી 46*        .                              મેતો દીવાની હો ગઈ              પ્યાર મે તેરે ખો ગઈ  શર્મિલાનો મોબાઈલ રણક્યો. "હા.બોલ ઉર્મિ."*હો ગયે બરબાદ*ના શૂટ માટે જવા નીકળેલી શર્મિલાએ ફોન કલેક્ટ કરતા કહ્યુ. "સુનીલ સત્યાવીસ તારીખે ટૂર પર બેંગલોર જશે અને એક ડિસેમ્બરના ત્યાંથી રિટર્ન આવશે."ઉર્મિલાએ સુનીલના શેડ્યુલની શર્મિલાને માહિતી આપી. "અચ્છા.તો ત્રીસ યા એકત્રીસની ડેટ ફિક્સ કરુ છુ શૂટ માટે ચાલશે ને?તુ રેડી છો ને?""હા ભઈ.રેડી.જ છુ એટલે તો તને જાણ કરી. પણ શર્મી કંઈ ગરબડ તો નહિ થાય ને?"ઉર્મિલાને હજૂ ગભરાહટ થતી હતી.બધુ હેમ ખેમ પાર