અભિનેત્રી - ભાગ 41

અભિનેત્રી 41*                                શર્મિલા ફિલ્મ*હો ગયે બરબાદ"ના શુટિંગ માટે જવા પોતાની કારમા હજી બેઠી જ હતી ત્યા એનો મોબાઈલ રણક્યો.               મે તો દિવાની હો ગઈ                પ્યારમે તેરે ખો ગઈ. બ્રિજેશનુ નામ સ્ક્રીન ઉપર દેખાતા.શર્મિલાએ પહેલા તો મોં મચકોડ્યુ.પણ પછી એણે ફૉન કલેકટ કર્યો."કહીએ ઇન્સ્પેક્ટર સાહેબ.કુછ કામ થા ક્યા?" "સોરી શર્મી.હજી નારાજ છો?" બ્રિજેશે માફી માંગતા પૂછ્યુ. "નો.મે ક્યુ નારાજ હોને લગી?""નારાજ નથી તો આમ કેમ વાત કરે છો?" "દેખો ભઈ.હમ લોગ તો ઠહરે ગેરકાનૂની કામ કરને વાલે લોગ.બહેતર હે કે