વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 1

  • 312
  • 70

હત્યા એ જ એક તો સૌથી ઘૃણાસ્પદ કૃત્ય છે ત્યારે સિરીયલ કિલિંગને તો વિશ્વનાં સૌથી ઘૃણાસ્પદ કૃત્યોમાં જ સામેલ કરી શકાય જેને કયારેય માફ કરી શકાય નહિ.સમાજ માટે આ પ્રકારનાં લોકો અભિશાપ સમાન ગણાવી શકાય.આપણે જે સિરીયલ કિલરની વાત કરવાનાં છે તેમનાં કૃત્યો કોઇને પણ થથરાવી મુકે તેવા છે.એમેઝોન પર અમેરિકાઝ સિરીયલ કિલર્સ : પોટ્રેઇટ્‌સ ઇન એવિલમાં કેટલાક ખૌફનાક સિરીયલ કિલર્સ અંગે માહિતી અપાઇ છે.જેમાં ગિલીઝ ડી રેઇઝનો સમાવેશ કરાયો હતો.આમ તો આ શૈતાન આપણાં સમયગાળાનો ન હતો પણ તે ૧૪૦૪માં જન્મ્યો હતો.આ સિરીયલ કિલરને આજનાં સિરીયલ કિલર્સનો પુરોગામી ગણાવવામાં આવે છે.આ શૈતાને જ્યારે તેના ઘૃણાસ્પદ કૃત્યોનો આરંભ કર્યો તે