અભિનેત્રી - ભાગ 39

  • 254
  • 106

અભિનેત્રી 39*                                  શર્મિલાએ રંજન સાથે વાત કરીને ફોન મુક્યો અને ઉર્મિલાને ઉદ્દેશીને કહ્યુ. "જરાક નાક દબાવ્યું તો લાટ સાહેબ જો કેવો લાઈન પર આવી ગયો." "કોણ રંજન દેવ?"ઉર્મિલાએ પૂછ્યુ.તો ચેહરા ઉપર વિજયી સ્મિત ફરકાવતા શર્મિલા બોલી   "પ્રોડ્યુસરની ઓલાદ છે એટલે રુવાબ ઝાડતો હતો.મને કહે.તમે કંઈ ફ્રી મા કામ નથી કરતા. મોં માંગ્યા પૈસા આપ્યા છે.હવે સાલ્લો સોરી બોલે છે.""હમમ.થેંક ગોડ.તો બચી ગઈ તારી આ મૂવી?""હા બચી ગઈ.આ મૂવીની સ્ટોરી લાઈન એકદમ ઈન્ટ્રેસ્ટિંગ છે.એટલે મારે પણ છોડવી તો નોહતી જ.પણ કોઈનો રૂવાબ આપણાથી સહન ન થાય આત્મ સન્માનના ભોગે