અભિનેત્રી - ભાગ 37

  • 196
  • 70

અભિનેત્રી 37*                                 સ્ટુડીયોની બાહર નીકળીને એણે ઉર્મિલાને કૉલ કર્યો. "હાય ઉર્મિ." ઉર્મિલાએ તરત ફૉન કલેક્ટ કરતા કહ્યુ. "આવીજા શર્મી.સુનીલ ગયો છ દિવસ માટે ટુર પર." "ઓકે.પણ હુ વધુ રોકાઈશ નહી." "પણ તે સાથે ડીનર કરવાની વાત કરી હતી.મે તારી પસંદની જ વાનગીઓ બનાવી રાખી છે." "હુ યાર થોડી અપસેટ છુ.પણ તને કહ્યુ હતુને કે હુ આવીશ એટલે પ્રોમિસ પાળવા માટે જ આવી રહી છુ."શર્મિલાની અપસેટ વાળી વાત સાંભળીને ઉર્મિલાને ચિંતા થઈ. "અપસેટ છો?શુ થયુ?" "ચલને ઘરે આવીને જ તને આખી સ્ટોરી સંભળાવું છુ."કહીને ફૉન કટ કર્યો શર્મિલાએ અને એણે કાર મારી મૂકી બિમાનગર