અભિનેત્રી - ભાગ 36

  • 340
  • 156

અભિનેત્રી 36*                              શર્મિલા જયસૂર્યાની સમીપ આવીને જયસૂર્યાના બન્ને કોલર પકડીને સેક્સી સ્વરે બોલી. "ચોવીસ વર્ષની મારી ઉંમરમાં મે ફ્કત પ્રેમ કરવાની એક્ટિંગ જ કરી છે.રિયલ માં આજ સુધી કોઈને પણ મે મારા શરીરને સ્પર્શ સુદ્ધા નથી કરવા દીધો.અને યકીન રાખો જયસૂર્યા મારા શરીરને અડકવા વાળા તમે જ પહેલા પુરુષ હશો." શર્મિલાના શબ્દોએ જયસૂર્યાને ઓર વિહવળ બનાવ્યો.એણે શર્મિલાને બાહુપાશમાં જકડવા ની કોશિષ કરી.પણ વીજળીની જેમ શર્મિલા સરકી ગઈ.અને થોડે દુર જઈને ઉભી રહેતા બોલી. "પ્લીઝ.મને પ્રીપેર થવા માટે થોડો સમય લાગશે." "તમારી આ ફિલ્મની રંગીન દુનિયા?અને તુ કહે છે કે હજી સૂધી