અભિનેત્રી - ભાગ 35

અભિનેત્રી 35*                                "મારે પૈસાથી નહી પણ તમારી સાથે નહાવુ છે."જયસૂર્યાની વાત સાંભળીને શર્મિલાને મનોમન કાળ તો ચડ્યો.પણ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા સીવાય એની પાસે કોઈ રસ્તો ન હતો.કારણ કે એને એ પણ જાણવુ હતુ કે જયસૂર્યા પાસે એના લાભની કઈ વાત હતી. એણે પહેલા તો ચાલાકી પૂર્વક પોતાના મોબાઇલનું જયસૂર્યાને ખબર ન પડે તેમ રેકોર્ડિંગ ચાલુ કર્યું.અને પછી એ કુત્રિમ ગુસ્સો દેખાડતા શરારતી લહેજા માં બોલી. "ધત.નોટીમેન.તમને ખબર છે હુ ઠંડા પાણીથી શાવર લઉં છુ?મારી સાથે નહાશો તો ઠીકરું થઈ જશો." પણ જયસૂર્યા બરાબર નો ખીલી રહ્યો હતો."પાણી ભલેને