અભિનેત્રી - ભાગ 30

  • 166
  • 56

અભિનેત્રી 30*                                "કહે તો શા માટે તુ આજે દુઃખી છો?" બ્રિજેશે બીજી વાર પૂછ્યુ.ત્યારે ફરીથી શર્મિલા ની આંખ ભરાઈ આવી.બ્રિજેશે એના ગાલ ઉપર દડી આવેલા અશ્રુઓને લૂછતા પ્રેમ પૂર્વક કહ્યુ. "આમ રડ્યા કરવાથી મને કેમ ખબર પડશે કે તને શું થયું છે?કંઈક વાત તો કર." થોડીક વાર લાગી શર્મિલાને સ્વસ્થ થતા.અને પછી નેપકિનથી પોતાની આંખોને લૂછતા એણે પોતાની બહેન ઉર્મિલા સાથે ઘટેલી કથનીને ફેરફાર કરીને સંભાળ પૂર્વક બ્રિજેશને કહેવા લાગી. "મારી એક ટ્વિન્સ બહેન છે ઉર્મિલા.જે અહીં બીમાનગરમા રહે છે.ત્રણ વર્ષ પહેલા એના લગ્ન થયા.ત્યારે એના લગ્નમા સાળીની હેસિયતથી અમારા