અભિનેત્રી - ભાગ 28

અભિનેત્રી 28*                                       એક કલાક તો જાણે આંખના પલકારામાં વીતી ગઈ.સાત વાગે આવેલી શર્મિલા આઠ વાગે ઉઠતા બોલી. "ચલ ઉર્મિ.જીજુને આવવાનો સમય પણ થઈ ગયો છે.હવે હુ પણ નીકળુ.ફોન ઉપર જ કેટલુ ખીજાતા હતા.અહીં મને સામે જોઈને કોણ જાણે શુએ કરે.તુ મારા વતી મનાવજે એને.""હા શર્મિ.હુ પુરી કોશિષ કરીશ.અને સાચવીને જજે તુ.અને હવે આવતી જતી રહેજે અને ન અવાય ત્યારે તો ફોન કરતી રહેજે." "ભલે.તુ પણ ફોન કરજે અને ક્યારેક ક્યારેક તુ પણ આવજે મારે ત્યા.હુ તને મારુ એડ્રેસ સેંડ કરીશ.ઓકે બાય."      કહીને