અભિનેત્રી - ભાગ 27

  • 164
  • 68

અભિનેત્રી 27*                                       મેતો દીવાની હો ગઈ               પ્યારમે તેરે ખો ગઈ સવારના નવ વાગ્યા હતા ત્યાં શર્મિલાનો મોબાઈલ રણકવા લાગ્યો. શર્મિલા મીઠી નીંદર માણી રહી હતી.અને એમા ફોનની રિંગ વાગવાથી ખલેલ પહોંચી.એણે કંટાળાના ભાવ સાથે મોબાઈલમા દ્રષ્ટિ કરી.તો ડાયરેક્ટર મલ્હોત્રાનો નંબર દેખાયો.ફોન કલેક્ટ કરતા એણે કહ્યું. "અગિયાર વાગ્યા સુધીમા પોહચું છુ." "અરે મેડમ.આટલુ લેટ?કેમ ચાલશે આ રીતે?" "જુવો સર.અગિયાર વાગ્યા પહેલા તો હુ ક્યારેય શૂટ માટે નહીં પહોંચી શકુ.માટે હજુ કંઈ મોડુ નથી થયુ.તમારે બીજી એક્ટ્રેસ લેવી હોય તો લઈ શકો છો.હુ તમારી