અભિનેત્રી - ભાગ 26

  • 450
  • 188

*અભિનેત્રી 26*                                          "મેં તો દીવાની હો ગઈ                 પ્યારમે તેરે ખો ગઈ.શર્મિલાનો ફોન રણક્યો.એણે મોબાઈલમા દ્રષ્ટિ કરી તો અજાણ્યો નંબર હતો.છતા એણે મોબાઈલ કાને માંડ્યો. "હેલ્લો.હુ આર યુ?" "મેડમ.હુ કોસ્ટેબલ જયસૂર્યા." થોડીક સેકેન્ડ લાગી શર્મિલાને યાદ કરતા.અને એને યાદ આવ્યું બ્રિજેશની સાથે વર્સોવા સર્કલ પાસે એક આધેડ ઉંમરનો કોન્સ્ટેબલ પણ હતો.એણે મધુર વાણીમાં કહ્યું. "હા યાદ આવ્યુ.જયસૂર્યાજી બોલો." "હેપ્પી બર્થડે મેડમ." જયસૂર્યા એકજ શ્વાસે બોલી ગયો. "થેંકયુ.સો મચ જયસૂર્યાજી.""મેડમ.મારે તમને એક ગિફ્ટ પણ આપવી હતી.""ઓહ્!રિયલી?તો આવો હુ ઘરે જ છું." "બસ તો હું