લઘુ કથાઓ - 25 - કશ્મકશ - 2

  • 906
  • 399

1 વર્ષ પહેલા: અમદાવાદ ના ઓઢવ માં આવેલી પોતાની 1500 ફૂટ વિશાલ જગ્યા ધરાવતી ઓફિસ માં કનિકા હોટેલ્સ ઇન્ટિરિયર ડિઝાઇન ની અમુક પેટર્ન તૈયાર કરી રહી હતી. ત્યાં એને એક મેલ આવે છે. એ મેલ કનિકા ઓપન કરે છે પણ કોઈક બીજી કંપની ની જાહેરાત નો મેલ જોઈ ને એ બંધ કરે છે. પણ ત્યાં સુધી માં ન થવા નું થઈ ચૂક્યું હોય છે. એ મેલ ઓપન કરતા ની સાથે જ કનિકા ના લેપટોપ નો ડાયરેકટ એક્સસ મેલ કારનાર ને મળી ગયો હતો. પણ એની જાણકારી કનિકા ને અત્યારે નહોતી પડી. કનિકા પોતાનું રૂટિન કામ પતાવી પોતાનું ટિફિન ખોલી જમવા બેઠી. બસ એજ દરમીયાન... એના લેપટોપ માં