રડાર ટેકનોલોજી

  • 238
  • 54

રેન્જ, રફતાર અને ચાલના માઈક્રો એનાલિસીસનું ચિત્રપટ એટલે રડાર ટેકનોલોજી જીપીએસ સિસ્ટમથી અનેકગણું અલગ પણ અવકાશથી લઈને ગ્રાઉન્ડ પોઈન્ટ સુધી નજર માત્ર વ્હીકલ્સ ટ્રેસિંગ જ નહીં વાતાવરણમાં થતા દરેક ફેરફારની સીધી અને સચોટ માહિતીનું માધ્યમ લગભગ ૨૦૨૦માં ભારતીય વાયુ સેનાએ એરફોર્સ ડેની ઉજવણી કરી ત્યારે તમામ દેશવાસીઓની નજર રડારમાં પણ ન પકડાય એવા રફાલ વિમાન પર હતી. એક જ પલકારામાં આંખ સામેથી વીજળીના ચમકારાની જેમ પસાર થઈ જતું આ વૉર વ્હિકલ અતિ એડવાન્સ ટેકનોલોજીનો ભારતમાં સૂર્યોદય કહેવાય છે. પરંતુ, આ તમામ માહોલ વચ્ચે જેની સૌથી વધારે ચર્ચા થઈ એ ટેકનોલોજી હતી રડાર સિસ્ટમ. રોકેટથી કૃત્રિમ ઉપગ્રહ છોડવાની હોય કે હજુ