શ્રાપિત પ્રેમ - 26

" રાધા, તારા પાસે હવે જીવવા માટે કાંઈ નથી. જેલમાં રહીને આવી રીતે યુવા કરતાં આ ઝેર ખાઈ લે અને મોતને વહાલું કર,,, તારા પવિત્ર પ્રેમને શ્રાપિત પ્રેમ બનાવી દઈશ,,"રાધાની આંખ ખુલી ગઈ. તુલસીના આ શબ્દો વારંવાર તેના કાનમાં હથોડા ની જેમ પડતા હતા. જ્યારે પણ તેને આ બધા શબ્દો યાદ આવતા હતા તેનું મન કડવું થઈ જતું હતું. તુલસીના આ શબ્દો તેના માટે જીવા દોરી જવા હતા. રાધા એક બસમાં ચારો તરફ જોઈએ તો બસમાં ડ્રાઈવર ને છોડી ને બધા સૂઈ ગયા હતા. તેને પોતાના મોબાઈલ ફોન કાર્યો અને સમય જોયું તો રાતના 09:00 વાગ્યા હતા તેને ગામમાં પહોંચવામાં હજી