શ્યામ રંગ....લગ્ન...ભંગ....17

  • 688
  • 1
  • 338

અનંત અને આરાધના આમ તો બન્ને એક બીજાથીસ્વભાવગત અને વ્યક્તિગત રીતે એકબીજાથી સાવ અલગ.અનંત ખરેખર આરાધના માટે તો અનંત પાણીના ધોધ જેવો.બસ, ઉંચેથી પછડાવ તો ય એકજ વાત કે , વહેતા રહો.મુશ્કેલી તો આ ધરતી ઊપર બધાને છે જ, એનો સામનો કરો અને આગળ વધો. ટુંકમાં જમાનાની દુનિયાદારીમાં સોસરવો નીકળીને દોસ્તી માટે જીવ આપી દે એવો પાક્કો મોજીલો અને એનાથી સાવ વિરૂદ્ધ. આરાધના ધિર ગંભીર,ઊંડાણ પૂવૅકની વિચારધારા ધરાવતી શાંત વહેતી નદી જેવી રિવર ફ્રન્ટની પાળીએ બેઠા બેઠા એક મિત્રમય સાંજને આરાધનાના લગ્ન થાય એ પહેલા ,બન્નેના રસ્તા અલગ થાય એ પહૈલા ખાટીમીઠી યાદોની ટોપલી ભરવા તેને સજાવી રહ્યા હતા.બન્ને એકસાથે