અંતિમ મુસાફર

રાતના ૧૨ વાગ્યે, અમદાવાદના બસ સ્ટેશન પર ભયજનક શાંતી છવાઈ ગઈ હતી.રસ્તાની લાઇટ્સ ઝબૂકતી હતી, અને સ્ટેશન પર માત્ર થોડાંક મુસાફરો પોતાની બસ પકડવા માટે હડબડાતા હતા. એકલતાનો અહેસાસ ઘનાશક હતો.જયેશ એકલો જ જૂનાગઢ જવાની બસ માટે વાટ જોઈ રહ્યો હતો.ઓફિસનું કામ પૂરૂં કરી બસ સ્ટેશન પહોંચતા જ એણે ઘડીયાળ જોઈ—૧૨:૦૫."આટલી મોડી રાતે મુસાફરી કરવી ખરેખર ઊંડા શ્વાસ ભરાવે છે," - એણે મનમાં વિચાર્યું.રાતભરના થાકથી એની આંખો ભારી થઈ રહી હતી. થોડી ઊંઘ પણ આવી રહી હતી, પણ હવે બેસવાની જગ્યાએ બસની રાહ જોવી પડી.સ્ટેશન પર થોડીક યાંત્રિક અવાજો સિવાય બધું શાંત હતું.અચાનક, હવામાં એક અસામાન્ય ઠંડક ફેલાઈ. હવા પણ જાણે