વિક્રમે પોતા ના મોબાઈલ ની સ્ક્રીન માં જોયું તો બહાર એક ગામડાની સ્ત્રી ના વેઢ માં સોનિયા ઉભી હતી ..એ ખુશ થઇ ગયો એને વીજળીવેગે જલ્દી થી રૂમ નો દરવાજો ખોલ્યો સોનિયાને અંદર ખેંચી અને દરવાજો પાછો બંધ કરી દીધો .. સોનિયા અંદર આવી ને વિક્રમ ને ભેટી પડી ..થોડીવાર માટે બંને જણ અત્યારે ની પરિસ્થિતિ ભૂલી ને એક બીજાના ગાઢ પ્રેમ માં ખોવાઈ ગયા ..! સોનિયા અને વિક્રમ માં બે વાતો ખુબજ મહત્વ ની હતી એને તેનાથી જ બંને નો પ્રેમ ગાઢ થતો હતો .. એક તો એ કે બંને એક બીજા ના ગાઢ પ્રેમ માં હતા અને બીજી એ