અભિનેત્રી 25* સુનીલે ઉર્મિલાના ગાઉનની ચેઈન ખેંચી અને બરાબર ત્યાંજ...... બેડરૂમના બારણા પર ટકોરા પડ્યા "અત્યારે કોણ હશે?" સુનીલને આશ્ચર્ય થયું. એ ટકોરાના જવાબમા હજુ શુ કરવુ શુ ના કરવુની અવઢવમા હતો ત્યા ફરીથી બારણે ટકોરા પડ્યા અને સાથે અવાજ પણ આવ્યો. "સુનીલ દરવાજો ખોલ."સુનીલ ફટાક દઈને ઉર્મિલાના શરીર ઉપરથી ઉભો થઇ ગયો.અને ધ્રુજતા સ્વરે પૂછ્યુ. "ક.ક.કોણ?" "કોણ શુ?હુ ઉર્મિ.બારણું ખોલ."સુનીલે ચોંકીને પલંગ પર સુતેલી ઉર્મિલા તરફ જોયુ.તો ઉર્મિલાએ કહ્યુ. "શર્મિ લાગે છે.એને આદત છે મજાક કરવાની.હમણા ચાલી જશે.તુ આપણી મધુરજની પર ધ્યાન દે." ત્યાં ફરીથી બાહરથી અવાજ આવ્યો. "શુ કરે છે સુનીલ?સૂઈ ગ્યોતો